• શુક્રવાર, 13 જૂન, 2025

મુંબઈના બજારમાં ચેરીનું આગમન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : ચોમાસું શરૂ થવા પહેલાં બજારમાં કાશ્મીરની લાલ ચટક, ખાટી-મીઠી અને તરત જ ધ્યાન ખેંચે તેવી આકર્ષક ચેરીની આવક શરૂ થઈ ગઈ છે. આ વર્ષે ભારત-પાકિસ્તાન સંઘર્ષને લીધે ચેરીનું આગમન બજારમાં મોડું થયું છે. મુંબઈ અને તેની આસપાસના ભાગમાં દરરોજ એક ટન ચેરીની આવક થાય છે. કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાંથી વિમાન દ્વારા.....