• શુક્રવાર, 13 જૂન, 2025

ટ્રેન રવાના થવાના દિવસ અગાઉ તૈયાર થશે વેઈટિંગ લિસ્ટ

હવે 24 કલાક પહેલાં રેલવે રિઝર્વેશન ચાર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : યાત્રિઓની સુવિધામાં મહત્વના બદલાવની દિશામાં ભારતીય રેલવેએ હવે વેઈટિંગ લિસ્ટ ટ્રેન રવાના થવાના પહેલા ચાર કલાકને બદલે ચોવીસ કલાક પહેલા આપી દેવાનો નિર્ણય લીધો છે. રેલ મંત્રાલયે બુધવારે એલાન કર્યુ કે નવી વ્યવસ્થાનું ટ્રાયલ રાજસ્થાનના બીકાનેરમાં છ જૂનથી શરૂ કરાયું.....