થાણેમાં લાગ્યું `બાપ'નું બૅનર
કેતન જાની તરફથી
મુંબઈ, તા.
11 : ભાજપ બધા રાજકીય પક્ષોનો `બાપ' છે એવા મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન નિતેશ રાણેના
વિધાન પછી તેમના પિતા અને ભાજપના સાંસદ નારાયણ રાણેએ આજે તેનો અસ્વીકાર કર્યો છે અને
આ વિધાનથી સર્જાયેલા વિવાદને સમાવવાના પ્રયાસોમાં સામેલ થયા છે. નિતેશ રાણેએ ગત સાતમી
જૂને ધારાશિવમાં ભાજપના....