• શુક્રવાર, 13 જૂન, 2025

મુંબઈમાં 227 પ્રભાગ મુજબ પાલિકાની ચૂંટણી માટે તૈયારી શરૂ

આ કામગીરી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પૂરી થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. મંગળવારે નગર વિકાસ મંત્રાલયે મુંબઈ સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગર પરિષદ અને પંચાયતોની પ્રભાગ રચના કરવાનો આદેશ બહાર પાડયો છે. તે મુજબ મુંબઈ મહાપાલિકામાં 227 પ્રભાગ નક્કી કરવામાં.....