અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
11 : ઘણી હોટલ-રેસ્ટોરાંમાં પનીરને બદલે ચીઝ ઍનાલૉગ પીરસવામાં આવતું હોવાનું હવે બધાં
જાણે છે. જોકે, દુકાનોમાં કે ડેરીઓમાં પણ ગ્રાહકોને પનીરને બદલે ચીઝ ઍનાલૉગ પધરાવવામાં
આવતું હોવાનું જાણવા મળ્યું છે. દૂધમાંથી બનતું પનીર એ પનીર મલાઈ તરીકે ઓળખાય છે. તેમાં
ફેટનું પ્રમાણ વધુ હોવાથી તે મોંઘું હોય....