અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : પુણેમાં ઇન્દ્રાયણી નદી પરનો કુંડમળા બ્રિજ તૂટી પડવાની રવિવારની ઘટનામાં પિતા-પુત્ર સહિત ચાર લોકોનાં મૃત્યુ થવાની ચોંકાવનારી ઘટના બાદ રાજ્ય સરકારે મંગળવારે રાજ્યના ચોમાસાના જોખમી ટુરિસ્ટ સ્પોટ વિશે મહત્ત્વનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રમાં ચોમાસામાં કુદરતી સૌંદર્ય ખીલી ઊઠે....