મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રમાં ડ્રગ્સની હેરાફેરી અને ઉત્પાદનમાં સંડોવાયેલી એક ગૅંગ સામે ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ, ક્રાઇમ બ્રાન્ચ (બાન્દ્રા યુનિટ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસ `મહારાષ્ટ્ર કંટ્રોલ અૉફ અૉર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ' (મકોકા) હેઠળ નોંધાયેલો રાજ્યનો પ્રથમ કેસ બન્યો છે….