• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ઍરપોર્ટની આજુબાજુ 10 કિ.મી. વિસ્તારમાં મટન શોપ બંધ કરાશે

મુંબઈની વડી અદાલતનો શકવર્તી ચુકાદો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : સોમવારે મુંબઈની વડી અદાલતની ચીફ જસ્ટિસની બેંચ ચંદ્રશેખર અને ગૌતમ અખંડ દ્વારા તારીખ 3.11.25 ના રોજ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચીફ જસ્ટિસે તેમની અદાલતમાં મૌખિક સૂચના આપતાં જણાવ્યું હતું કે એરક્રાફ્ટ એક્ટ 1934, એરક્રાફ્ટ રૂલ્સ 1937 અનુસાર અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના…..