• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

પોલીસે ફૂટપાથ પર જન્મેલાં બાળક અને માતાને હૉસ્પિટલ પહોંચાડયાં

મુંબઈ, તા. 2 : ડોંગરી વિસ્તારના ઉમરખાડીમાં એક મહિલાને ફૂટપાથ પર પ્રસૂતિ પીડા થઈ રહી હોવાની માહિતી મળતાં જ ડોંગરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને માતા અને નવજાત શિશુને સુરક્ષિત રીતે હૉસ્પિટલ પહોંચાડવામાં મદદ…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ