• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ફડણવીસને રાષ્ટ્રવાદીના વિલીનીકરણ વિશે બોલવાનો અધિકાર નથી : શરદ પવાર

બારામતી, તા. 4 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદીનાં બંને જૂથોના વિલીનીકરણની ચર્ચામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહભાગી થયા નહોતા તેથી તેઓને વિશે બોલવાનો કોઈ અધિકાર નથી, એમ રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના વડા શરદ.....