• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

રૂા. 27.84 લાખનાં નકલી પોસ્ટલ સ્ટૅમ્પ જપ્ત; આંતરરાજ્ય ગૅંગ ઝડપાઈ

મુંબઈ, તા. 11 : મુંબઈ પોલીસે કેન્દ્ર સરકારના મહેસૂલ વિભાગને કરોડોનો ચૂનો લગાવતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વિવિધ રાજ્યોમાં દરોડા પાડીને રૂા. 27.84 લાખની કિંમતના નકલી પોસ્ટલ સ્ટૅમ્પ જપ્ત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ