• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

અમેરિકા-બાંગ્લાદેશ વેપાર કરારથી ભારતીય ટેક્સ્ટાઇલ ક્ષેત્રની ચિંતા વાજબી છે?

નવી દિલ્હી, તા. 10 (એજન્સીસ): આર્થિક સંબંધ મજબૂત બનાવવાના ઉદ્દેશથી  બાંગ્લાદેશ અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે સાથે નવ મહિનાની વાટાઘાટોનો અંત.....