• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ધુરંધર રણવીર સિંહને ધમકી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘર પર ગોળીબાર કરવાની ઘટના તાજી છે ત્યારે હવે બૉલીવૂડના અભિનેતા રણવીર સિંહને ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે, જેમાં કરોડો રૂપિયાની માગણી.......