અખાતી દેશો અને આફ્રિકામાં નિકાસનો વિકલ્પ અપનાવશે નિકાસકારો
નવી દિલ્હી, તા.
9 (એજન્સીસ): યુરોપિયન યુનિયન દ્વારા લાદવામાં આવેલા કાર્બન ટૅક્સના કારણે ભારતની સ્ટીલની
નિકાસને માઠી અસર થઈ રહી હોવાથી કેન્દ્ર સરકાર આ ક્ષેત્રને મદદ કરવા પગલાં લેશે, એમ
કેન્દ્રના સ્ટીલ મંત્રાલયના સચિવ સંદીપ પૌંદ્રિકે જણાવ્યું છે. યુરોપિયન મહાસંઘ અને
ભારત વચ્ચે તાજેતરમાં વેપાર કરાર સંપન્ન….