ફિલ્મ સૈયારા દ્વારા બૉલીવૂડમાં પ્રવેશનારી અભિનેત્રી અનીત પડ્ડાને મેડોર હૉરર યુનિવર્સની ફિલ્મ શક્તિ શાલિની મળી છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રજૂ થવાનું નિર્માતા વિચારે છે. થામા બાદ શક્તિ શાલિનીથી હૉરર યુનિવર્સ આગળ વધશે. આ ફિલ્મમાં અનીતની સામે અભિનેતા વિશાલ જેઠવાને લેવામાં આવ્યો….