• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ઘઉંના ભંડાર ભરાયા, સ્ટૉકમર્યાદા દૂર થઈ

નવી દિલ્હી, તા. 6 (એજન્સીસ): કેન્દ્ર સરકારે પૂરતા સ્ટોકને ધ્યાનમાં રાખીને ઘઉં ઉપરની સ્ટોકમર્યાદા દૂર કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં દેશમાં ઘઉંનો પૂરતો પુરવઠો છે અને જથ્થાબંધ બજારમાં ઘઉંના ભાવ ઘટી રહ્યા છે. મે 2025માં સરકારે ઘઉંની સંગ્રહખોરીને ડામવા માટે તેમ ભાવને નિયંત્રણમાં રાખવા માટે ઘઉંના જથ્થાબંધ…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ