ભાજપ સાંસદ નિશિકાંત દુબેનું એલાન
નવી
દિલ્હી, તા. 6 : સંસદના બજેટ સત્ર દરમિયાન પુસ્તકને લઈને વિવાદ બાદ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ એલાન કર્યું છે કે તેઓ ગાંધી-નેહરુ પરિવારના કરતૂતોનું વર્ણન કરતા પુસ્તકોની એક લાઇબ્રેરી ખોલશે. તેમણે જનતા પાસે આવા પુસ્તકોની યાદી માગી છે. બુધવારે દુબે પ્રકાશિત અને પ્રતિબંધિત પુસ્તકોના કવર લઈને સંસદમાં….