• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

વિદ્રોહ વચ્ચે બલૂચિસ્તાનમાંથી સોનું-તાંબું ઉલેચશે અમેરિકા

મજબૂરીમાં પાકિસ્તાને કર્યો કરાર, બલૂચ આર્મીની નજર

ઈસ્લામાબાદ, તા. 6 : એક તરફ પાકિસ્તાનની સેના વિદ્રોહી બલુચ લિબરેશન આર્મિ સાથે સશસ્ત્ર અથડામણમાં છે ત્યારે અમેરિકા  બલુચિસ્તાનમાંથી સોનું અને તાંબુ (ત્રાંબુ) કાઢી શકે તે માટે પાકિસ્તાનને કરાર કરવાની ફરજ પડી છે. બલુચિસ્તાનમાં ચીનની હાજરી અને તેના ચાલુ પ્રોજેક્ટ્સનો વિરોધ થઈ રહ્યો છે. રોજે રોજ બલુચો સાથે…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ