અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.6 : કિંમતી ધાતુઓના ભાવ આગલા દિવસે તૂટ્યાં પછી શુક્રવારે રિકવર થઇ ગયા હતા. વિશ્વ બજારમાં લેવાલી એ કારણથી નીકળી હતી કારણકે અમેરિકા અને ઇરાન વચ્ચે નિવેદનબાજી વચ્ચે ગભરાટ વધ્યો હતો. શિકાગો મર્કન્ટાઇલ એક્સચેંજ ગ્રુપે ફરી વખત માર્જિનમાં વધારો કર્યો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ સ્પોટમાં 4881 ડોલર….