• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત છઠ્ઠીવાર ચૅમ્પિયન

ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે 100 રને વૈભવી વિજય

ભારતીય યુવા ટીમના 50 ઓવરમાં 9 વિકેટે 411 રન, ઇંગ્લૅન્ડ 40.2 ઓવરમાં 311 રને અૉલઆઉટ

હરારે તા.6: આઇસીસી અન્ડર-19 વન ડે વર્લ્ડ કપમાં ભારતીય યુવા ટીમ વિક્રમી છઠ્ઠીવાર ચેમ્પિયન બની છે. આજે રમાયેલા ફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ભારતનો 100 રને વૈભવી વિજય થયો હતો. પ્લેયર ઓફ ફાઇનલ વૈભવ સૂર્યવંશીના વિસ્ફોટક 175 રનની મદદથી ભારતીય ટીમે 0 ઓવરમાં 9 વિકેટે 411 રન…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ