89 ભારતીયના નામ સામેલ
વાશિંગ્ટન,
તા. 6 : અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક કાર્યવાહીની વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા જાહેર કરાયેલ ""Worst
of the Worst'' એટલે
કે ખતરનાક ગુનેગારોની યાદીમાં ભારતીય મૂળના 89 લોકોના નામ સામેલ….