• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

અૉસ્ટ્રેલિયાને ફટકો : હેઝલવૂડ વર્લ્ડ કપમાંથી આઉટ

મેલબોર્ન તા.6: ઓસ્ટ્રેલિયા ટીમને મોટો ફટકો પડયો છે. ટી-20 વર્લ્ડ કપની ઠીક પહેલા કાંગારૂ ટીમનો અનુભવી ઝડપી બોલર જોશ હેઝલવૂડ ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે. હેઝલવૂડ પગની ઇજામાંથી બહાર આવી શકયો નથી. આથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે હેઝલવૂડને ટી-20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરાયાની સત્તાવાર જાહેરાત કરી….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ