• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

`ભાગમભાગ-2'માંથી ગોવિંદા આઉટ, મનોજ બાજપેયી ઈન

બૉલીવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ભાગમભાગની સિક્વલની તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મમાં અક્ષયની સાથે ગોવિંદા અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં છે. લાંબા સમયથી રૂપેરી પરદેથી દૂર રહેલો ગોવિંદા ભાગમભાગ-2થી પુનરાગમન કરશે એમ કહેવાતું હતું. પરંતુ હવે જાણવા મળ્યું છે કે, ફિલ્મમાં ગોવિંદાની જગ્યાએ મનોજ….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ