• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

મુંબઈ પાલિકામાં રાતોરાત ગેમ;

શરદ પવારે સાથ છોડતાં ઉદ્ધવ ઠાકરેને આંચકો

ભાજપના જૂથ નેતા ગણેશ ખણકરે મૅચ તો હજી શરૂ થઈ હોવાનું કહ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : ભારત નહીં એશિયાની સૌથી શ્રીમંત મુંબઈ પાલિકાના નવા મેયર માટે આવતી કાલે નામાંકન દાખલ કરવામાં આવશે. 11 ફેબ્રુઆરીએ મેયરની ચૂંટણી યોજાય પહેલાં ભાજપે અૉપરેશન મુંબઈ શરૂ કર્યું હોવાનું જણાઈ આવ્યું છે. શરદ પવાર જૂથના મુંબઈના એકમાત્ર નગરસેવક અજિત રાવરાણેએ નાયબ….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ