નવી દિલ્હી, તા.6 : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ કરવા અંગે સમજૂતિ થઈ હોવાની જાહેરાત બાદ બન્ને દેશ હવે માર્ચ મહિનાના મધ્યમાં પ્રથમ તબક્કાના દ્વિપક્ષીય વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે.આ કરારને પગલે અમેરિકા ભારતીય વસ્તુઓ પરની આયાત ડયૂટીમાં ઘટાડો કરશે, તેમ વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું…..