• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

મહારાષ્ટ્રમાં 806 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : નવી સિઝનમાં વર્ષે 3 ફેબ્રુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં 806.34 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 199 ખાંડ મિલોએ 870.29 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કર્યું છે. વર્તમાન સરેરાશ સુગર રિકવરી રેટ 9.27 ટકાનો છે. 199 ખાંડ મિલોમાંથી 98 સહકારી ક્ષેત્રની અને 101 પ્રાઈવેટ….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ