મુંબઇ, તા. 6 (એજન્સીસ) : રિઝર્વ બૅન્કની મોનેટરી પૉલિસી કમિટીની બેઠકે શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં થયેલા સતત તીવ્ર વધારાને ભૌતિક પરિબળ તરીકે ચિહ્નિત કરી ફુગાવાના દૃષ્ટિકોણને વેધક બનાવ્યો હતો તથા તાજેતરના ભાવના દબાણનું અર્થઘટન કેન્દ્રીય બૅન્ક કઇ રીતે કરે છે તેમાં ફેરફાર દર્શાવ્યો…..