મીરા-ભાયંદર, તા. 6 : ઘોડબંદર રોડ પર વાહનોની તેજગતિએ વધુ એક યુવકનો ભોગ લીધો છે. અૉફિસ અવર્સ દરમિયાન સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં, પૂરઝડપે આવતી બાઈક ટ્રકના પાછળના ભાગે અથડાતા બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રસ્તાના ચાલતા કામો અને ટ્રાફિકની વચ્ચે ઓવરટેક કરવાના….