• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

કામકાજના છ દિવસોવાળા સપ્તાહમાં બજાર સુખદ ટોને બંધ

આરબીઆઇની પૉલિસીમાં વ્યાજદરો યથાવત્, બજેટના ઘટાડાને ટેરિફે સરભર કર્યો , આઇટીમાં નબળો આંતરપ્રવાહ, આઇટીસી પાંચ ટકા ઊછળ્યો

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6  : રવિવારથી શુક્રવાર એમ પૂરા દિવસના સપ્તાહમાં બજેટ તેમ આરબીઆઇ પોલિસી જેવા મોટા ટ્રીગર વચ્ચે પણ સપ્તાહાંતે નિફ્ટી દૈનિક 51 પોઇન્ટ્સ,0.20 ટકા અને સાપ્તાહિક 1.47 ટકા વધીને 25,693.70ના સ્તરે બંધ રહ્યો હતો. સપ્તાહ દરમિયાન જોકે બજેટ, યુએસ ટેરિફ ઘટાડો, રિઝર્વ બૅન્કે વ્યાજ….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ