અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 6 : મુંબઈ પ્રેસ ક્લબ દ્વારા યોજાતી ફોટો કૉમ્પિટિશન 2026માં જન્મભૂમિના તસવીરકાર વિરલ જોશીને ડેઈલી લાઈફ કૅટેગરીમાં ત્રીજું ઈનામ જાહેર થયું છે. ટૂંક સમયમાં એક કાર્યક્રમમાં તમામ વિજેતાઓને પ્રમાણપત્ર, ટ્રૉફી અને રોકડ પારિતોષિકથી સન્માનવામાં આવશે. લાલબાગ વિસ્તારમાં ગણેશોત્સવ પૂર્વે….