• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

હરીફ તેલમાં નબળાઈથી પામ વાયદો બીજા દિવસે તૂટયો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.6 : મલેશિયન પામતેલ વાયદામાં બીજા દિવસે ઘટાડો હતો. હરીફ ખાદ્યતેલમાં નબળાઈને કારણે વાયદો તૂટીને 4200 રીંગીટની નીચે સરકી ગયો હતો. સાથે વાયદામાં સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો. પામતેલનો એપ્રિલ કોન્ટ્રાક્ટ 53 રીંગીટ ઘટીને 4153ની સપાટીએ બંધ થયો હતો. અઠવાડિયામાં વાયદામાં 1.8 ટકાનો….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ