• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ફરી કાશ્મીર મુદ્દે રાગ જેહાદની શરીફ-મુનીરની જુગલબંધી

પીઓકેના પ્રવાસમાં પાક. વડા પ્રધાન અને સેનાપ્રમુખનો બફાટ

ઈસ્લામાબાદ, તા.6: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં વધતા આંતરિક અસંતોષ અને વિરોધ પ્રદર્શનોની વચ્ચે પાકિસ્તાનના રાજકીય અને સૈન્ય નેતૃત્વે ફરી એકવાર ભારત વિરોધી બફાટ શરૂ કરી દીધો છે.  પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેનાપ્રમુખ ફીલ્ડ માર્શલ અસીમ મુનિરના પીઓકેના પ્રવાસ….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ