નવી દિલ્હી, તા.6: ભારત અને અમેરિકાની વેપાર સંધિમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(એનએસએ) અજીત ડોભાલની ચાવીરૂપ ભૂમિકામાં હતાં અને તેમણે અમેરિકાનો પ્રવાસ કરીને અમેરિકાનાં વિદેશપ્રધાન માર્કો રૂબિયોને ભારત કોઈપણ સંજોગોમાં ઝૂકશે નહીં તેવું સ્પષ્ટ જણાવ્યું હોવાનો દાવો કરતાં અહેવાલો બાદ આજે સરકાર તરફથી….