પરીક્ષા પર ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વડા પ્રધાનની વાતચીત
નવી
દિલ્હી, તા. 6 : વડાપ્રધાન મોદીએ તેમના જન્મદિવસની એક ઘટના યાદ કરતા કહ્યું કે એક નેતાએ મને મારા જન્મદિવસ પર ફોન કર્યો. 17 સપ્ટેમ્બરે તેમણે મને કહ્યું કે હું 75 વર્ષનો થઈ ગયો છું. મેં જવાબ આપ્યો કે હજી 25
વર્ષ બાકી છે. હું ભૂતકાળને ગણતો નથી, હું શું બાકી છે તે ગણું છું. પરીક્ષા પર ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓ સાથે….