રૂા. 90 કરોડનો ખર્ચ કરવામાં આવશે
મુંબઈ,
તા. 6 : ભુલેશ્વર નજીકના મુંબાદેવી મંદિર સંકુલ પરિસરનો સુશોભન અને નવીનીકરણની યોજના હાથ ધરવાની તૈયારી મુંબઈ મહાપાલિકાએ શરૂ કરી છે. એ માટે રૂા. 90 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ હેઠળ મુંબાદેવી મંદિરની નજીકના પરિસરમાં નાનકડો બગીચો અને તળાવ વિકસિત કરવામાં….