એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેકનિકલ ખામીઓ : સ્પાઈસ જેટ, ઈન્ડિગો સહિતની કંપનીઓમાં પણ હાલત ખરાબ
નવી
દિલ્હી, તા. 6 : ભારતમાં વિમાન યાત્રા કેટલી અસલામત અને જોખમી નીવડી શકે છે તેનાં ચિંતાજનક આંકડાઓ બહાર આવ્યા છે. એયર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીની ઘટનાઓ અંગે સરકારે સંસદમાં જણાવ્યું છે કે એયરલાઇનના દર 10 વિમાનોમાંથી 7 વિમાનમાં કોઈ ન કોઈ ટેકનિકલ ખામી જોવા મળી…..