• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ફટાફટ ક્રિકેટના મહાકુંભનો આરંભ એક મહિના સુધી 20 ટીમ વચ્ચે પંચાવન મૅચ

ખરાખરીનો જંગ 21 ફેબ્રુઆરીથી સુપર-8 રાઉન્ડમાં

મુંબઇ/કોલંબો, તા.6: ફટાફટ ક્રિકેટના મહાકુંભ આઇસીસી ટી-20 વિશ્વ કપ-2026નો આવતી કાલે શનિવારથી ભારત અને શ્રીલંકાની ધરતી ધમાકેદાર પ્રારંભ થશે. લગભગ એક મહિના સુધી રમાનારી ટુર્નામેન્ટમાં પંચાવન મેચ રમાશે, કુલ 20 ટીમનો આમનો-સામનો થશે. સૂર્યકુમાર યાદવના કપ્તાનપદ હેઠળની ટીમ ઇન્ડિયા ચેમ્પિયન….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ