દિવા અને જીતની પ્રથમ લગ્ન જયંતીએ અદાણી પરિવારની પ્રેરક પહેલ
અમદાવાદ,
તા. 6 : ગુરુવારની સાંજે અમદાવાદના શાંતિગ્રામમાં આવેલી બેલ્વેડેર ક્લબના પટાંગણમાં એક અનોખો અને ભાવસભર પ્રસંગ ઊજવાયો. અદાણી મંગલસેવાને સ્થાપનાનો એક વર્ષ પૂર્ણ થવાનો અવસર માત્ર ઉત્સવ પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ ચિંતન, સાતત્ય અને પરિપૂર્ણતાના ભાવ સાથે લેવામાં આવેલા સંકલ્પનો જીવંત સાક્ષી….