• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

દીકરી આશી સાથે પંકજ ત્રિપાઠી ફરી રંગમંચ પર

બાર વર્ષના ગાળા બાદ અભિનેતા પંકજ ત્રિપાઠી ફરી રંગમંચ પર અભિનય કરતાં જોવા મળશે. પોતાના નિર્માણ ગૃહ રૂપકથા રંગમંચના નિર્માણ હેઠળ બનેલા પ્રથમ સંગીત નાટક લાઈલાજમાં પંકજ ઉસ્તાદ તરીકે કેમિયો કરશે. લાઈલાજની નિર્માત્રી પંકજની પત્ની મૃદુલા છે અને દીકરી આશી જેણે ગયા વર્ષે રંગમંચ પર પ્રવેશ કર્યો હતો તે….

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ