અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 6 : અદાણી ગ્રુપ મહારાષ્ટ્રમાં રૂા. 70,000 કરોડનું રોકાણ કરશે. અદાણી ઍરપોર્ટ્સ અને અદાણી ડિફેન્સ ઍન્ડ ઍરોસ્પેસના ડિરેક્ટર જિત અદાણીએ નાગપુર ખાતે ખાસદાર ઔદ્યોગિક મહોત્સવ - એડવાન્ટેઝ વિદર્ભ-2026માં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વિદર્ભ ક્લીન એનર્જી અને લૉજિસ્ટિક્સના ગ્લોબલ હબ તરીકે….