બિહાર ચૂંટણીને પડકારતી અરજી ફગાવી કહ્યું : મત ન મળ્યા તો પ્રસિદ્ધિ મેળવવા આવ્યા
નવી
દિલ્હી, તા. 6 : સુપ્રીમ કોર્ટે શુક્રવારે પ્રશાંતકિશોર (પીકે)ના જનસુરાજ પક્ષની એ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો, જેમાં બિહાર ચૂંટણીને પડકાર ફેંકાયો હતો. પીકેએ પાર્ટી તરફથી અરજીમાં કહ્યું હતું કે બિહારમાં ચૂંટણી આચાર સંહિતા વચ્ચે જ સરકારે કરોડો મહિલાઓના બૅન્ક ખાતામાં એક યોજના હેઠળ દસ-દસ…..