છેલ્લાં છ વર્ષથી બૉલીવૂડથી દૂર રહેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ છેલ્લા થોડા સમયથી ખાસ્સી ચર્ચામાં છે. એસ.એસ. રાજામૌલીની ફિલ્મ વારાણસીમાં દક્ષિણના સુપરસ્ટાર મહેશબાબુ સાથે પ્રિયંકા ચોપરા જોવા મળશે. આ સાથે જ તેણે ક્રિશ-4 પણ સાઈન કરી છે. પ્રિયંકા અને રિતિક રોશનની જોડી ક્રિશ-4માં જોવા…..