ભારત સરકારે આપ્યા આંકડા : અમેરિકાથી ઓઈલની આયાતમાં વધારો
નવી
દિલ્હી, તા. 6 : અમેરિકા સાથે વેપાર સમજૂતી હવે સાકાર થવાનાં અંતિમ તબક્કામાં છે ત્યારે રશિયા પાસેથી ભારતની ઓઈલની ખરીદીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનાં કેન્દ્રમાં છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ અનુસાર ડિસેમ્બર 2025માં ભારતે રશિયાથી 2.7 અબજ ડોલરનું ક્રૂડ ઓઈલ આયાત કર્યું….