તૃણમૂલનો ચોંકાવનારો દાવો
નવી
દિલ્હી, તા. 6 : પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયાને લઈને ચૂંટણી આયોગ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સખત તણાવ ચાલી રહ્યો છે. જેમાં સતત ચૂંટણી આયોગ પર નિશાન સાધતા તૃણમૂલે હવે પંચ ઉપર પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાંથી મોટા પાયે નામો કાઢવાના આરોપ લગાવ્યો છે. જેમાં ચોંકાવનારો દાવો એવો પણ….