અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 6 : ડિજિટલ ગોલ્ડના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરીમાં ડિજિટલ ગોલ્ડનું વેચાણ રૂા. 4000 કરોડના વિક્રમ સ્તરે પહોંચ્યું છે. એમાંથી 90 ટકા કરતાં વધુ વેચાણ યુપીઆઈ દ્વારા થયું છે. નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન અૉફ ઇન્ડિયા (એનપીસીઆઈ)ના રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેમ….