બિનઅનુભવી યુએસએ ટીમ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાના અભિયાનની શરૂઆત
મુંબઇ,
તા.6: સિતારા ખેલાડીઓથી સજ્જ અને આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ ટી-20 વિશ્વ કપમાં શનિવારે બિન અનુભવી અમેરિકા ટીમ વિરુદ્ધ મેદાને પડીને તેના ખિતાબ બચાવવાના અભિયાનનો પ્રારંભ કરશે. ટી-20 વિશ્વ કપ-2024 જીતનાર ભારતીય ટીમના બે મજબૂત સ્તંભ વિરાટ કોહલી અને રોહિત શર્મા આ….