• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ગોવંડી, ચેમ્બુર અને માનખુર્દમાં 30 કલાક પાણીકાપ

પૂર્વનાં ઉપનગરોમાં પાણીની વ્યવસ્થા માટેનું કામ કરાશે

મુંબઈ, તા. 9 : મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પૂર્વીય ઉપનગરોમાં પાણીની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે હાથ ધરાનાર ટેક્નિકલ કામગીરીને કારણે ગોવંડી, ચેમ્બુર અને માનખુર્દ સહિતના વિસ્તારોમાં 30 કલાક સુધી પાણીનો પુરવઠો બંધ રહેશે. 12 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારથી શરૂ થનારો આ કાપ 13 ફેબ્રુઆરીની સવાર સુધી….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ