પ્લેયર ઓફ ધ મૅચ માઇકલ લીસ્કના પાંચ દડામાં બાવીસ રન અને 4 વિકેટ
કોલકતા, તા.
9 : ઇટાલીને તેના વિશ્વ કપ પદાર્પણ મેચમાં હાર મળી છે. ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ સીના
આજના પહેલા મેચમાં ઇટાલી સામે સ્કોટલેન્ડ ટીમનો 73 રને સરળ વિજય થયો છે. સ્કોટલેન્ડ
ટીમ બાંગલાદેશનાં સ્થાને વિશ્વ કપમાં સામેલ થઈ હતી. સ્કોટલેન્ડના 4 વિકેટે 207 રનના
જવાબમાં ઇટાલી 16.4 ઓવરમાં 134 રને…