નજર રાખવા પહેલી વખત ડ્રોનનો ઉપયોગ
મુંબઈ, તા. 9
: મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડની 10 અને 12મા ધોરણની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રો
પર સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્રો, ઉપકેન્દ્રો અને ગોપનીય
સામગ્રી રાખવામાં આવી હોય એવાં સંરક્ષણ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત અનિવાર્ય હશે. આ
સંદર્ભે તમામ જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અને પોલીસ…..