• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

આસારામના મોટેરા આશ્રમ ઉપર બુલડૉઝર ચાલશે

ગુજરાત હાઈ કોર્ટનો આદેશ : સરકાર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવશે

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 9 : દુષ્કર્મના કેસમાં જેલમાં સજા કાપી રહેલા આસારામે મોટેરામાં સાબરમતીના કિનારે 45,000 ચોરસવાર જેટલી જમીન પચાવી પાડી હતી. આ વિવાદિત જમાન માટે આજે ગુજરાત હાઈ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને રાજ્ય સરકાર માટે જમીન સંપાદન કરવાનો માર્ગ મોકળો કર્યો છે. આ જમીનની પ્રવર્તમાન બજાર કિંમત…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ